ડૉ. રસેશ ગુજરાતી

1200 નકલી ડોક્ટરોને સર્ટિફિકેટ આપનાર ડૉ. રસેશ ગુજરાતીનો ગુનાહિત ઇતિહાસ! જાણો

ડૉ. રસેશ ગુજરાતી  – ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં આઘાતજનક કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં ડૉ. રસેશ ગુજરાતીએ 1200 લોકોને નકલી ડિગ્રી આપીને ડૉક્ટર બનાવ્યા અને નિર્દોષ લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા. આ શખ્સ વિરુદ્ધ હવે ત્રણ ગુનાઓ નોંધાયા છે, જેમાં એક સગીરાના ગર્ભપાતનો ગુનો પણ છે.   ડૉ. રસેશ ગુજરાતી  ના કૌભાંડની વિગતો 25 વર્ષથી ગોપીપુરા…

Read More

RBIએ ખેડૂતોને આપી મોટી ભેટ, વગર વ્યાજે મળશે 2 લાખ રૂપિયાની લોન

  ખેડૂતોને આપી મોટી ભેટ – ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને મોટી રાહત આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે. હાલમાં આ મર્યાદા 1.6 લાખ રૂપિયા છે. અગાઉ, સતત 11મી વખત, RBIએ…

Read More

બાબરી ઢાંચાને તોડી પાડવાના આરોપીને નિર્દોષ છોડનાર લોકાયુક્ત બની ગયા-પૂર્વ જસ્ટિસ

લોકાયુક્ત – સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રોહિન્ટન નરીમને બાબરી ઢાંચાને તોડી પાડવાના આરોપો પર ચાલી રહેલા ટ્રાયલ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ છતાં ભાજપના વરિષ્ઠ નેતાઓને લાંબી સુનાવણી બાદ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે ગુરુવારે એક પ્રવચનમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના જજ તરીકે મેં ટ્રાયલ ફરી શરૂ કરવાનો…

Read More

પુષ્પા 2એ રચ્યો ઇતિહાસ,બોકસઓફિસ પર ઝુકેગા નહીં સાલા! અધધ…175 કરોડની પહેલા દિવસની કમાણી

  પુષ્પા 2એ રચ્યો ઇતિહાસ –  એક દિવસ પહેલા સુધી તમામ ફિલ્મ નિર્માતાઓને ડર હતો કે કદાચ અમારી ફિલ્મનો રેકોર્ડ તૂટી જશે. એ ડર હવે સાકાર થયો છે. કારણ કે રેકોર્ડ્સ બનાવતાની સાથે જ તૂટી જવાના હોય છે અને ‘પુષ્પા 2’ના વાવાઝોડામાં તે બનવાનું મુશ્કેલ કામ નહોતું. અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં રાપા રાપાએ સૌને ખુશ કરી…

Read More

JPC કમિટીએ રાજ્યો પાસે માંગી વિવાદિત મિલકતોની વિગતો, આગામી બેઠક આ તારીખે..?

JPC કમિટી –  સંસદની સંયુક્ત સમિતિ, જે વકફ (સુધારા) બિલ પર ચર્ચા કરી રહી છે, તેણે રાજ્ય સરકારોને પત્ર લખીને તેમના અધિકારક્ષેત્ર હેઠળની વિવાદિત વકફ મિલકતોની વિગતો માંગી છે. આ બિલ પરની સંયુક્ત સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે ગુરુવારે અહીં સમિતિની બેઠક બાદ આ માહિતી આપી હતી. બજેટ સત્ર સુધી કાર્યકાળ લંબાવવામાં આવ્યા બાદ સમિતિની આ…

Read More
સોજીના ચીલા

સવારે નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ સોજીના ચીલા આ રેસિપીથી

સોજીના ચીલા-   સોજીના ચીલા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તા માટે એક સહેલી અને ઝડપી વાનગી છે સોજી અને દહીં સાથે બારીક સમારેલા શાકભાજીનો ઉપયોગ તેને વધુ આરોગ્યપ્રદ બનાવે છે  આ એક સરળ રેસીપી છે અને નાસ્તા માટે યોગ્ય વાનગી છે. સોજી અને દહીંથી બનેલા આ ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, તેનો સ્વાદ વધુ વધારવા માટે…

Read More

આ દાળને માંસાહારી માનવામાં આવે છે, બ્રાહ્મણો અને સંતો નથી ખાતા, જાણો કારણ

દાળને માંસાહારી –  સામાન્ય રીતે, ભારતમાં દરેક ઘરમાં કોઈને કોઈ સમયે દાળ તૈયાર કરવામાં આવે છે, કારણ કે તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. કઠોળમાં રહેલા પૌષ્ટિક તત્વો શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પરંતુ એક કઠોળ એવી પણ છે જેને માંસાહારી ગણવામાં આવે છે. સાધુ અને સંતો તેમના ભોજનમાં તે દાળનો સમાવેશ કરતા…

Read More

આમળાનો જ્યુસ સ્વાસ્થય માટે છે વરદાન, પીવાથી અનેક બિમારીઓ દૂર રહેશે!

આમળાનો જ્યુસ    આયુર્વેદમાં આમળાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમળાનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. આમળા એક એવી દવા છે જે શરીરને અનેક રીતે મજબૂત બનાવે છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ આમળા બજારોમાં ઉપલબ્ધ થવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમે રોજ આમળાના જ્યુસનું સેવન કરશો તો તમને આ…

Read More

સુરતમાં 32 વર્ષથી ચાલતો મેડિકલ બોગસ ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ, નકલી ડિગ્રી વેચીને કરોડોની ઠગાઈ

 મેડિકલ બોગસ ડિગ્રી –   સુરત શહેરમાં બોગસ ડોક્ટરોના કૌભાંડો સામે આવ્યા છે. પોલીસને મેડિકલ માફિયાઓના મોટા રેકેટનો પર્દાફાશ કરવાનો માર્ગ મળ્યો છે. પાંડેસરામાંથી શરૂ કરાયેલા આ કૌભાંડમાં પોલીસ તપાસ દરમિયાન 1200થી વધુ લોકોને બોગસ મેડિકલ ડિગ્રી આપીને કરોડો રૂપિયાનું કૌભાંડ ચલાવ્યું હોવાની જાણકારી મળી છે.પોલીસે તપાસ દરમિયાન ડો. રાવત અને ડો. રસેશ ગુજરાતીને ઝડપી પાડ્યા…

Read More

દેવેન્દ્ર ફડણવીસ બન્યા મહારાષ્ટ્રના એક’નાથ’, PM મોદી ની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા

મહારાષ્ટ્રમાં 11 દિવસ પછી, દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. દેવેન્દ્ર ફડણવીસ પાંચ વર્ષના લાંબા ગાળા બાદ મુખ્યમંત્રી પદે પરત ફર્યા છે. તેઓ 2019 સુધી મહારાષ્ટ્રના સીએમ હતા. આ પછી તેઓ વિપક્ષના નેતા અને પછી ડેપ્યુટી સીએમ બન્યા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની પ્રચંડ જીતના 11 દિવસ બાદ ગુરુવારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે…

Read More