વડોદરાના હરણી બોટકાંડના મૃતકોને લઈ વળતર કરાયું જાહેર

વડોદરાના હરણી બોટકાંડના મૃતકોને લઈ વળતર જાહેર કરાયું છે. વડોદરા સિટી નાયબ કલેક્ટર, વી કે સાંભડ દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે. 12 મૃતક બાળકોના પરિવારને 31,75,700 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે 18 જાન્યુઆરી 2024નો એ ગોજારો દિવસ કોણ ભૂલી શકે?  વડોદરાના હરણી તળાવમાં બોટ ઊંધી પડતા 12 બાળકો અને…

Read More

ભારતીય સેનાની LOC પર મોટી કાર્યવાહી, પાકિસ્તાની 7 ઘૂસણખોરોને કર્યા ઠાર!

ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર કર્યા છે. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકવાદીઓ પણ સામેલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ 4-5 ફેબ્રુઆરીની રાત્રે નિયંત્રણ રેખા પર તેની પોસ્ટ પર પાકિસ્તાની ઘૂસણખોરોના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન 7 પાકિસ્તાની ઘૂસણખોરો માર્યા ગયા હતા….

Read More

ડિજિટલ ફ્રોડ રોકવા RBI ગવર્નરનું મોટું નિવેદન, સ્પેશિયલ ઇન્ટરનેટ ડોમેન શરૂ કરવામાં આવશે!

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ડિજિટલ પેમેન્ટ્સમાં છેતરપિંડીના વધતા જતા કેસોને પહોંચી વળવા બેંકો અને નોન-બેંકિંગ એકમો માટે ખાસ ઈન્ટરનેટ ડોમેન્સ…bank.in અને fin.in… લોન્ચ કરવાની જાહેરાત કરી છે. શુક્રવારે દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા વિશે માહિતી આપતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડીના વધતા કિસ્સાઓ ચિંતાનો વિષય છે. આનો સામનો કરવા…

Read More

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મોટું અપડેટ, આદિત્ય ઠાકરે વિરુદ્ધ PIL દાખલ!

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ને આ દુનિયા છોડીને વર્ષો થઈ ગયા છે, પરંતુ તેના ચાહકો હજુ પણ તેને ખૂબ મિસ કરે છે. દરરોજ કોઈને કોઈ સ્ટાર કે તેના ફેન્સ તેનો ઉલ્લેખ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે અભિનેતાનું નિધન 14 જૂન, 2020 ના રોજ થયું હતું. તેની લાશ તેના ફ્લેટના રૂમમાં લટકતી…

Read More

RBIના રેપો રેટ કટ બાદ 50 લાખની હોમ લોન પર તમારી EMI કેટલી ઓછી હશે! આ રહી ગણતરી

 હોમ લોન-     RBI MPCએ 5 વર્ષ બાદ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. 7 ફેબ્રુઆરી, 2025ના રોજ, RBI MPCએ ત્રણ દિવસની બેઠક બાદ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદ રેપો રેટ 6.50 ટકાથી ઘટીને 6.25 ટકા થઈ ગયો છે. છેલ્લી વખત રેપો રેટમાં ઘટાડો મે 2020માં કરવામાં આવ્યો હતો. જ્યારે મે 2022…

Read More

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર લગાવ્યા આ ગંભીર આરોપ, જાણો

ગૃહમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારતના ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિઓ થઈ હતી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદારો અને વોટિંગ લિસ્ટમાં ગેરરીતિઓ જોવા મળી છે. અમારી ટીમોએ તેના પર કામ કર્યું છે. અમને આ અંગે ઘણી ગેરરીતિઓ મળી…

Read More

ટ્રેનની ટિકિટ ફટાફટ આ APPથી કરો બુક, તમારો સમય બચી જશે!

IRCTC Ticket Booking: ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ભારતમાં ટ્રેનની મુસાફરી દરેક વર્ગના લોકોને પસંદ છે. રેલવેએ ટિકિટની કિંમત અને બુકિંગ પણ તે પ્રમાણે રાખ્યું છે. ઘણા મુસાફરો ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે, જ્યારે ઘણા હજુ પણ પ્લેટફોર્મ પર જઈને બારીમાંથી ટિકિટ ખરીદે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમારી…

Read More

ખંભાત નગરપાલિકામાં કરોડોનું કૌભાંડ, પૂર્વ પ્રમુખ સહિત કારોબારી અધ્યક્ષ સામે કાર્યવાહીનો આદેશ!

ખંભાત નગરપાલિકામાં કૌભાંડ – ખંભાત નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ થયેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ કૌભાંડનો ખુલાસો થયો છે. મહેશ કન્સ્ટ્રકશનને 28 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ વર્ષ 2017માં, ભાજપના શાસનકાળ દરમિયાન, તત્કાલીન પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને કારોબારી સમિતિના અધ્યક્ષે વાપી સ્થિત મહેશ કન્સ્ટ્રકશનને ડ્રેનેજ…

Read More

સુરતમાં મહાનગરપાલિકાની બેદરકારીના લીધે બે વર્ષના બાળકનું મોત!24 કલાક બાદ મળ્યો મૃતદેહ!

સુરતના નવા કતારગામ વિસ્તારમાં ગઈકાલે સાંજે 2 વર્ષના કેદાર વેગડ નામના બાળક 3 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. પરિવારજનો અને સ્થાનિકોએ તરત જ શોધખોળ શરૂ કરી, પરંતુ સફળતા મળી નહોતી. ત્યારે, ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કલાકોની શોધખોળ બાદ બાળકનો પત્તો લાગ્યો છે પણ બાળકને વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બહાર કાઢવામાં…

Read More

ROSE DAY કયારે અને શા માટે ઉજવીએ છીએ, આ દિવસે કયા રંગનું ગુલાબ આપવું જોઇએ!

ROSE DAY – વેલેન્ટાઈન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે. આ દિવસે તમે ગુલાબ આપીને તમારો પ્રેમ વ્યક્ત કરી શકો છો. ગુલાબને પ્રેમ, સ્નેહ અને આદરનું પ્રતીક માનવામાં આવે છે. એવું નથી કે માત્ર પ્રેમીઓ જ ગુલાબ આપી શકે. તમે કોઈપણ મિત્ર અથવા પ્રિય વ્યક્તિને ગુલાબ ગિફ્ટ કરી શકો છો. ROSE DAY – રોઝ ડે…

Read More