
ગુજરાતના નવસારીમાં 9 ઇંચ વરસાદ , ધોલ ગામ બન્યું સંપર્ક વિહાણું
ગુજરાત માં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની મહેર જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગના લીધે અનેક ગામ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. પાણી ઘરમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે. નવસારીમાં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે,…