
બાંગ્લાદેશના વિધાર્થીઓ માટે GU અને GTU એ એડવાઇઝરી જાહેર કરી
GU અને GTU : બાંગ્લાદેશમાં ભારે હિંસા અને તખ્તાપલટ બાદ સ્થિતિ ઘણી અરાજકતાભરી જોવા મળી છે, ત્યારે ગુજરાતની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓમાં ઘણી ચિંતાગ્રસ્ત જોવા મળી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી (GU) એ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને કેમ્પસમાં રહેવાની સલાહ આપી છે અને સહાયની જરૂર હોય તેવા વિદ્યાર્થીઓ માટે એક સમર્પિત મોબાઇલ નંબર પણ પ્રદાન કર્યો છે….