ગુજરાત મેટ્રોમાં નોકરી: ગુજરાતમાં રહેતા અને મોટા પગારની નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે એક નવી તક મળી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 5 ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગવામાં આવી છે.
ગુજરાત મેટ્રોમાં નોકરી: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે
મહત્વપૂર્ણ માહિતી:
- સંસ્થા: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ
- પોસ્ટ: જનરલ મેનેજર (વિવિધ ક્ષેત્ર)
- જગ્યા: 5
- એપ્લિકેશન મોડ: ઓનલાઇન
- વય મર્યાદા: વિવિધ
- અરજી કરવાની છેલ્લી તારીખ: 21 ઓક્ટોબર 2024
- ભરતીની વધુ માહિતી માટે અને ઓનલાઇન અરજી કરવા માટે: ભરતીની વધુ માહિતી માટે અને ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
શૈક્ષણિક લાયકાત:
ગુજરાત મેટ્રોમાં નોકરી માટે ઉમેદવારો પાસેથી એન્જીનિયરિંગનું ભણતર અને સંબંધિત ક્ષેત્રમાં જરૂરી અનુભવ માંગવામાં આવ્યો છે.
વય મર્યાદા:
- કરાર પર અરજી કરવા માટે: 55 વર્ષ
- ડેપ્યુટેશનના આધારે: 58 વર્ષ
- નિવૃત્તિ પછીના ધોરણે: 62 વર્ષ
પગાર ધોરણ:
- જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક): ₹120000-₹280000
- જનરલ મેનેજર (ટ્રેક્શન): ₹120000-₹280000
- જનરલ મેનેજર (સિગ્નલિંગ): ₹120000-₹280000
- જનરલ મેનેજર (ઇલેટ્રીકલ): ₹120000-₹280000
નોંધનીય છે કે ગુજરાતમાં રહેતા અને મોટા પગારની નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે એક નવી તક મળી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 5 ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગવામાં આવી છે.