દુબઈની રાજકુમારીએ લોન્ચ કર્યું ડિવોર્સ પરફ્યુમ,જાણો કેમ રાખ્યું આવું નામ?
ડિવોર્સ પરફ્યુમ: દુબઈની રાજકુમારી શેખા મહારા અલ મકતુમ ફરી એકવાર સમાચારમાં છે અને આ વખતે તે તેના નવા પરફ્યુમને કારણે છે. દુબઈના રાજા શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમની 30 વર્ષીય પુત્રી શેખા મહારા આ પહેલા પણ સમાચારોમાં રહી છે. તેણે જુલાઈ 2023 માં તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને તે સમયે સોશિયલ મીડિયા…

