Instagram Community Chats

Instagram Community Chats: ઇન્સ્ટાગ્રામ પર ટૂંક સમયમાં કોમ્યુનિટી ચેટ્સ ફીચર આવશે, જાણો કેવી રીતે કામ કરશે?

Instagram Community Chats:   મેટા તેના ગ્રાહકો માટે દરરોજ નવી સુવિધાઓ અને અપડેટ્સ લાવતું રહે છે. એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કંપની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામને ફક્ત એક ચેટિંગ એપ સુધી મર્યાદિત રાખવા માંગતી નથી, આ સંદર્ભમાં, હવે ઇન્સ્ટાગ્રામ પર ‘કોમ્યુનિટી ચેટ્સ’ ફીચર લાવવાની તૈયારી ચાલી રહી છે, જે ટેલિગ્રામ ચેનલો અને ડિસ્કોર્ડ ગ્રુપની…

Read More
Astro Tips

Astro Tips: એક લોટો પાણી બદલશે તમારું ભાગ્ય! દરરોજ રાત્રે અહીં રાખો અને જુઓ ચમત્કાર!

Astro Tips:  શું તમે પણ લાંબા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અથવા નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા છો? જો હા, તો આજે અમે તમારા માટે એક અમૂલ્ય ઉપાય લાવ્યા છીએ જે તમારા સૂતેલા નસીબને જાગૃત કરી શકે છે અને તમને જીવનમાં સફળતા અપાવી શકે છે. તમે ખૂબ મહેનત કરો છો, પણ નસીબ તમારો સાથ…

Read More

UCC મામલે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા 9 માર્ચે શાહઆલમમાં મીટિંગનું આયોજન

ગુજરાત માટે યુનિફોર્મ સિટીઝનશિપ કોડ (યુસીસી)નો મુસદ્દો તૈયાર કરવાના હેતુસર રચાયેલી સમિતિની પ્રથમ બેઠક મંગળવારે ગાંધીનગરમાં મળી હતી. ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલા લોકો પાસેથી સૂચનો અને વાંધા મંગાવવામાં આવશે તેમ જણાવાયું હતું.આ મામલે મુસ્લિમ નેતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ લેખિતમાં વિરોધ કર્યો હતો. પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે  ઉતાવળે બોલાવેલ મીટીંગમાં યુસીસી…

Read More

ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ચર્ચા, વિજ્ય રૂપાણી અને અર્જુનસિંહ ચૌહાણ રેસમાં આગળ!

BJP State President of Gujarat – ગુજરાતમાં ભાજપમાં હાલ પ્રદેશ પ્રમુખની નિમણૂંક માટે કવાયત તેજ કરી દેવામાં આવી છે. હાલમાં ભાજપે જિલ્લા, તાલુકા અને શહેર પ્રમુખોની મોટાભાગની નિમણૂક કરી દીધી છે. જોકે, દરેકની નજર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પર છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કેન્દ્રીય પ્રધાન બન્યા છે. ભાજપમાં “એક વ્યક્તિ, એક…

Read More

SpaceX Starship : સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટમાં વિસ્ફોટ, લોન્ચ થયા બાદ બની ઘટના,જુઓ વીડિયો

SpaceX Starship – એલોન મસ્કની કંપની સ્પેસએક્સનું સ્ટારશીપ રોકેટ ગુરુવારે (ફેબ્રુઆરી 6) લોન્ચ થયાની થોડી જ મિનિટો પછી નિયંત્રણ બહાર ગયું હતું, પરિણામે દક્ષિણ ફ્લોરિડા અને બહામાસ નજીક આકાશમાં ટુકડાઓ વિખેરાઈ ગયા હતા. કંપનીએ લાઈવ સ્ટ્રીમમાં બધું જ બતાવ્યું SpaceX Starship -એલોન મસ્કના સ્પેસએક્સે ગુરુવારે લોન્ચ કર્યાની થોડી જ મિનિટોમાં તેના સ્ટારશિપ રોકેટ પરનું નિયંત્રણ…

Read More

વીરેન્દ્ર સેહવાગના નાના ભાઈની ચંદીગઢ પોલીસે કરી આ કેસમાં ધરપકડ

Virender Sehwag’s brother-  ભારતના વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. વાસ્તવમાં, તેના નાના ભાઈ વિનોદ સેહવાગની ચંદીગઢ પોલીસે ધરપકડ કરી છે. કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરાયા બાદ સેહવાગના ભાઈની ચંદીગઢના મણિમાજરા પોલીસ સ્ટેશનની પોલીસે ધરપકડ કરી છે. વિનોદ સેહવાગને ચેક બાઉન્સ કેસમાં કોર્ટમાં હાજર ન થવાના કારણે ભાગેડુ જાહેર કરવામાં આવ્યો…

Read More
accident in Betul coal mine

મધ્યપ્રદેશના બૈતૂલની કોલસા ખાણમાં મોટી દુર્ઘટના, 3 મજૂરોના મોત

 accident in Betul coal mine – મધ્યપ્રદેશના બૈતૂલ જિલ્લામાં ગુરુવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. કોલસાની ખાણનો સ્લેબ તૂટી પડતાં કામદારો નીચે દટાયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસન અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં ત્રણ મજૂરોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેમને ડોક્ટરોની…

Read More

GPSCમાં 240 જગ્યાઓ પર ભરતીની મોટી જાહેરાત,આજે જ કરો અરજી!

GPSC Recruitment – ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ 240 જગ્યાઓ પર વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 7 માર્ચથી 23 માર્ચ 2025 સુધી ચાલશે. ભરતી વિગતો:GPSC Recruitment GPSC દ્વારા જાહેર કરેલ પોસ્ટ્સ: ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1 અને 2 ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી…

Read More
IFFCO Recruirment

IFFCOમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ પોસ્ટ માટે ભરતીની જાહેરાત,જાણો તમામ માહિતી

IFFCO Recruirment – IFFCO (Indian Farmers Fertiliser Cooperative Limited) એ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ ટ્રેઇની (AGT) પદ માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સંદર્ભમાં, કૃષિ સ્નાતકો માટે એક ઉત્તમ તક છે. જે લોકો કૃષિ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા રાખે છે, તેઓ IFFCO ની સત્તાવાર વેબસાઇટ agt.iffco.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી…

Read More
International Women Day

International Women Day: ગુજરાતમાં ‘જી-સફલ’ અને ‘જી-મૈત્રી’ યોજનાનું થશે ભવ્ય લોન્ચિંગ: જાણો સંપૂર્ણ વિગતો અને લાભ

International Women Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 8 માર્ચે ગુજરાતની મુલાકાત લેશે, જેમાં 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લાના વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી સંમેલન’ નું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે, ગુજરાતના 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને ₹450 કરોડની નાણાકીય સહાય આપવામાં આવશે. લખપતિ દીદી યોજના અને સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર…

Read More