
હરિયાણા વિધાનસભા માટે ભાજપે ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર
ભારતીય જનતા પાર્ટીએ આજે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ગુરુવારે 5 ઑક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં તેણે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર 24 પાક ખરીદવા અને રાજ્યમાં દરેક અગ્નિવીરને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. મહિલાઓને દર મહિને…