
ઉત્તરપ્રદેશના મેરઠમાં ત્રણ માળાની ઇમારત ધરાશાયી થતા અત્યાર સુધી 10 લોકોના મોત
ઉત્તર પ્રદેશના મેરઠ માં ત્રણ માળની ઈમારત ધરાશાયી થવા અને 10 લોકોના મોત પાછળનું મુખ્ય કારણ સામે આવ્યું છે. 300 ચોરસ યાર્ડ જમીનમાં બનેલી આ ઈમારતમાં માત્ર એક જ થાંભલો હતો અને તે થાંભલો પણ ગેટ પાસે હતો. આખી ઇમારત માત્ર ચાર ઇંચની દિવાલ પર ઊભી હતી. મોટી વાત એ છે કે દિવાલ આટલી નબળી…