
વજન ઘટાડવા માટે 30/70 ફોર્મ્યુલા અપનાવો,થોડા દિવસમાં જ જોવાશે ફરક!
30/70 ફોર્મ્યુલા : સ્થૂળતા પોતાની સાથે અનેક રોગો લાવે છે. તેથી, તમારા વજનને નિયંત્રણમાં રાખવું સૌથી મહત્વપૂર્ણ છે. આજના ફાસ્ટ લાઈફમાં આપણે જે જીવનશૈલી જીવીએ છીએ તેના કારણે રોગોની અસર વહેલા અને ઝડપથી થઈ રહી છે. લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. જેટલી ઝડપથી વજન વધે છે, તેટલી ઝડપથી તેને ઓછું કરવું મુશ્કેલ બની જાય…