અમદાવાદ આરોગ્ય વિભાગે ભડિયાદ ઉર્સ માટે વિવિધ સ્થળો પર આરોગ્ય સેન્ટર કાર્યરત કર્યા
અમદાવાદ આરોગ્ય વિભાગ દ્વારા ભડિયાદ ઉર્સ મેળામા આવતા લાખો લોકોને આરોગ્યની તફલીક ન પડે તે માટે આરોગ્ય સેન્ટર વિવિધ સ્થળો પર કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ તરફ થી અલગ અલગ જગ્યા પર ધંધુકા ધોલેરા તાલુકા ના નીચે મુજબ ના વિસ્તાર માં કેમ્પ નું આયોજન કરેલ છે. ધંધુકા સર મુબારક દરગાહ ફેદરા બસ…

