અમદાવાદના ફ્લાવર શોમાં મોંઘવારીનો રંગ! ટિકિટના ભાવ વધ્યા, મુલાકાતીઓ પર વધારાનો બોજ
Ahmedabad Flower Show 2027 અમદાવાદીઓ માટે નવા વર્ષની શરૂઆતમાં યોજાનારા ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2027ની મુલાકાત આ વખતે મોંઘી બનશે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનારા ફ્લાવર શોની ટિકિટના દરમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ વખતે ટિકિટમાં અટલ બ્રિજની મુલાકાત પણ સામેલ કરવામાં આવી છે. એટલે કે, મુલાકાતીઓ અટલ બ્રિજ પર જાય કે નહીં,…

