ચીનમાં ટ્રમ્પ-પુતિનનો ઐતિહાસિક હેન્ડશેક, આવતીકાલે ત્રણેય નેતાઓની બેઠક
Trump Putin Xi Jinping Meeting વિશ્વના ત્રણ શક્તિશાળી દેશોના નેતાઓની મુલાકાતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચા જગાવી છે. ચીનના શેનઝેનમાં ચાલી રહેલી એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામસામે આવ્યા હતા. બંને નેતાઓએ હાથ મિલાવી એકબીજાનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ તેમની સાથે…

