વાહનચાલકોના ખિસ્સા પર મોટો બોજ: Jio-bp એ પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3 નો કર્યો તોતિંગ વધારો
Jio-bp Petrol Diesel Price Hike તહેવારોની મોસમ વચ્ચે સામાન્ય વાહનચાલકો અને મુસાફરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બ્રિટિશ પેટ્રોલિયમ (BP) ના સંયુક્ત સાહસ હેઠળ કાર્યરત અગ્રણી ખાનગી ઇંધણ કંપની ‘Jio-bp’ એ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા પેટ્રોલના ભાવમાં સીધો ₹5 પ્રતિ લિટર અને…

