Egypt Cairo Tanker Accident

ઈજિપ્તમાં ભયાનક અકસ્માત! પેટ્રોલિયમ ભરેલું ટેન્કર પલટતાં 31 લોકો જીવતા ભૂંજાયા, 27 વાહનો બળીને ખાખ

Egypt Cairo Tanker Accident  ઈજિપ્તની રાજધાની કાહિરામાં એક ભયાનક માર્ગ અકસ્માતે ગમખ્વાર સ્વરૂપ ધારણ કર્યું છે. પેટ્રોલિયમ પદાર્થો ભરેલું ટેન્કર પલટી જતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓએ આસપાસથી પસાર થતાં અનેક વાહનોને પોતાની ઝપેટમાં લઈ લીધાં હતાં. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 31 લોકોનાં મોત થયાં છે, જ્યારે 21 લોકો ઘાયલ થયા છે. Egypt…

Read More