ICC વર્લ્ડ કપ 2027

ICCએ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, ભારત-પાકિસ્તાન વચ્ચે 10 ઓક્ટોબરે ટક્કર

ICC વર્લ્ડ કપ 2027 : ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગુરુવારે 2027 મેન્સ વનડે વર્લ્ડ કપનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આગામી વર્ષે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનારા આ વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો ભાગ લેશે અને 57 મેચ રમાશે. ટુર્નામેન્ટની શરૂઆત 2 ઓક્ટોબર 2027થી થશે, જ્યારે…

Read More