મહેમદાવાદ: સર્વોદય કો. ઓપ. સોસાયટી દ્વારા રજત જયંતી મહોત્સવ નિમિત્તે સભાસદોને અપાશે ભેટ
સર્વોદય સોસાયટી મહેમદાવાદ : મહેમદાવાદની પ્રતિષ્ઠિત ‘ધી સર્વોદય કો. ઓપ. ક્રેડિટ એન્ડ કન્ઝુમર્સ સોસાયટી લિમિટેડ’ દ્વારા સંસ્થાના ૩૩ વર્ષના સફળ અને ગૌરવપૂર્ણ પ્રવાસના ઉપલક્ષમાં એક અત્યંત આનંદદાયક જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાના રજત જયંતી મહોત્સવના ફંડમાંથી સભાસદોને વિશેષ ભેટ આપવાનો સોસાયટીએ નિર્ણય લીધો છે. સર્વોદય સોસાયટી મહેમદાવાદ : રજત જયંતી ફંડનો સુયોગ્ય ઉપયોગ સંસ્થા દ્વારા…

