
પાલી-સેવાલિયામાં બાદશાહ બાબા સાહેબના ઉર્સની ઉજવણી, કરીભાઇ મલેકનું કરાયું ખાસ સન્માન!
બાદશાહ બાબા સાહેબના ઉર્સની ઉજવણી – પાલી-સેવાલિયામાં અલ્લાહના વલી બાદશાહ બાબા સાહેબના 50મા ઉર્સના શુભ અવસરે કલંદર બાબા સાહેબ, સિકંદર બાબા સાહેબ અને શાખી બાબા સાહેબ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શિક્ષણ, સામાજિક સેવા, તબીબી ક્ષેત્ર અને નેતૃત્વમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા સમાજસેવકો, ડોક્ટરો…