CEC જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટનો વચગાળાની રાહત આપવાનો ઇનકાર
Supreme Court CEC Gyanesh Kumar સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી સસ્પેન્ડ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર તાત્કાલિક કોઈપણ પ્રકારનો વચગાળાનો આદેશ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જોકે, સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને ઔપચારિક નોટિસ જારી કરીને સ્પષ્ટતા કરવા આદેશ કર્યો છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને…

