શંકરસિંહ વાઘેલા નિવેદન

શંકરસિંહ વાઘેલાના નિવેદન પર વિવાદ, બ્રહ્મ સમાજે કર્યો વિરોધ; દિનેશ બાંભણિયાએ પણ આપ્યો જવાબ

શંકરસિંહ વાઘેલા નિવેદન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના તાજેતરના એક નિવેદનને લઈને સામાજિક અને રાજકીય સ્તરે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વાઘેલાએ પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજને લઈને આપેલા નિવેદન બાદ બ્રહ્મ સમાજના અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો છે. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ પણ વાઘેલાના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે. શંકરસિંહ વાઘેલા નિવેદન,જાણો શું કહ્યું હતું?…

Read More

બનાસકાંઠામાં અનાર પટેલની સલાહ: ‘પટેલો બોલવામાં બહુ કડવા છો, હવે મીઠું બોલતા શીખો’

Anar Patel Banaskantha Speech બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક ગઢ ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં અનાર પટેલે પાટીદાર સમાજને આત્મચિંતન કરવાની કડવી શીખ આપી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી તેમજ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ અનાર પટેલે મંચ પરથી કરેલા પ્રહારોએ પાટીદાર સમાજમાં હલચલ મચાવી દીધી છે. Anar…

Read More