
ડમી શાળાઓ સામે શિક્ષણ બોર્ડની લાલ આંખ,ડમી વિધાર્થીઓ શોધવામાં આવશે!
ગુજરાત રાજ્યમાં ડમી શાળા ઓ સામે શિક્ષણ બોર્ડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, અને આની તપાસ માટે શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને કડક આદેશ આપ્યો છે. આ અંગેના પગલાંઓ, યોગ્ય તપાસ, અને કાર્યવાહી માટે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જિલ્લામાં ચાલતી ડમી શાળા…