
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મૈત્રી ફાઉન્ડેશન દ્વારા મહિલાઓનો કરાયો વિશેષ સન્માન!
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા મહિલાઓનો સન્માન કરવામાં આવ્યો અને તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મૈત્રી ફાઉન્ડેશનની ઓફિસમાં મહિલાઓનો સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતો. આ મહિલા દિવસ નિમિત્તે અનેક મહિલાઓનો મૈત્રી ફાઉન્ડેશન તરફથી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને ખાસ ભેટ આપવામાં આવી હતી. નોંધનીય છે કે…