Iqbal Sheikh Gomtipur

ગોમતીપુરના ઇકબાલ શેખને ચૂંટણી પ્રચારમાં હિન્દુ-મુસ્લિમ મતદારો આપી રહ્યા છે ભવ્ય આવકાર

Iqbal Sheikh Gomtipur : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ગોમતીપુર વિસ્તારમાં AIMIM (ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન) પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ ઇકબાલ શેખે પોતાનો ચૂંટણી પ્રચાર અને લોકસંપર્ક અત્યંત વેગવંતો બનાવી દીધો છે. ગોમતીપુરના સ્થાનિક રહીશોમાં બહોળી લોકચાહના ધરાવતા ઇકબાલ શેખ જ્યાં પણ પ્રચાર અર્થે જઈ રહ્યા છે, ત્યાં…

Read More
AIMIM Ahmedabad Candidate List

AMC ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીનો મેગા પ્લાન: ગુજરાતમાં 239 તો અમદાવાદમાં 33 ઉમેદવારો મેદાને, જાણો કોને મળી ટિકિટ?

AIMIM Ahmedabad Candidate List : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સહિત રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ‘ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન’ (AIMIM) એ પણ કમર કસી લીધી છે. AIMIM પાર્ટી તરફથી આખા ગુજરાતમાં કુલ 239 ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા છે, જ્યારે એકલા અમદાવાદ…

Read More
Gomtipur Councillor Iqbal Sheikh

ઇકબાલ શેખની ઓળખ પાર્ટી નહીં, પણ તેમના સેવાકીય કાર્યો છે! આ વખતે AIMIM માંથી લડશે ચૂંટણી

Gomtipur Councillor Iqbal Sheikh : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગોમતીપુર વોર્ડનો ઉલ્લેખ થાય એટલે એક નામ અચૂક હોઠ પર આવે – ઇકબાલ શેખ. સળંગ પાંચ ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાતા ઇકબાલ શેખ ગોમતીપુરમાં માત્ર એક કાઉન્સિલર તરીકે નહીં, પરંતુ વિસ્તારના ‘108’ ના હુલામણા નામથી પ્રખ્યાત છે. જેમ ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી જાય છે, તેવી જ રીતે…

Read More