Jantar Mantar Protest Ban

જંતર મંતર પર વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ: દિલ્હી પોલીસે નક્કી કર્યા 3 નવા સ્થળો

 Jantar Mantar Protest Ban રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા માટે દિલ્હી પોલીસે એક મોટો અને મહત્ત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. લુટિયન્સ દિલ્હીમાં સ્થિત વર્ષો જૂના અને પ્રખ્યાત વિરોધ સ્થળ ‘જંતર મંતર’ને હવે સત્તાવાર વિરોધ સ્થળોની યાદીમાંથી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ હેઠળ લેવાયેલા આ નિર્ણય…

Read More
Abhijit Deepak Detained

CJP વિરોધ પ્રદર્શન: સ્થાપક અભિજીત દીપકની દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત

Abhijit Deepak Detained દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન પહેલા જ દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. CJP ના સ્થાપક અભિજીત દીપક મુંબઈથી ફ્લાઇટ મારફતે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા કે તરત જ પહેલેથી તહેનાત પોલીસ ટીમે તેમની અટકાયત કરી લીધી છે. દિલ્હી પોલીસ તરફથી આ વિરોધ પ્રદર્શન માટે કોઈ સત્તાવાર પરવાનગી…

Read More
Dhruv Rathee Detained

ધ્રુવ રાઠીની અટકાયત: CJP ના જંતર-મંતર વિરોધ પ્રદર્શન પહેલા પોલીસ કાર્યવાહી

Dhruv Rathee Detained  સીજેપી (CJP) દ્વારા શનિવારે જંતર-મંતર ખાતે યોજાનારા વિશાળ વિરોધ પ્રદર્શન પહેલા રાજધાનીમાં ગરમાવો આવી ગયો છે. વિરોધ પ્રદર્શનના એક દિવસ પહેલા જ પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠીની તેમના ગુરુગ્રામ સ્થિત નિવાસસ્થાનેથી વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શન પહેલાં કરાયેલી આ કાર્યવાહીથી ભારે ચકચાર મચી ગઈ છે. Dhruv Rathee Detained  ઘરમાં ઘૂસીને…

Read More

જંતર-મંતર પર વકફ મામલે મહમૂદ મદનીની ગર્જના, બલિદાન આપવા માટે તૈયાર રહવું પડશે!

વક્ફ (સુધારા) બિલ વિરુદ્ધ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના બેનર હેઠળ સોમવારે જંતર મંતર પર એક મોટો વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ મુસ્લિમ સંગઠનોના વડાઓ અને સાંસદો અને રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન, જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ એક મોટું નિવેદન આપ્યું છે.મહમૂદ મદનીએ…

Read More