
છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 6 નક્સલીઓ ઠાર
નક્સલીઓ ઠાર: છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે, રાજ્યના નારાયણપુર જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળોનો નક્સલવાદીઓ સાથે ભીષણ અથડામણ થઈ હતી. આ અથડામણમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા હતા, આ અંગે પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અબુઝમાડ વિસ્તારના જંગલમાં બપોરે નક્સલવાદીઓનો સુરક્ષા દળો સાથે અથડામણ થઇ હતી જેમાં 6 નકસલવાદીઓ ઠાર મરાયા હતા. નક્સલીઓ…