મહેમદાવાદમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: પૂર્વ કાઉન્સિલર દર્શન પટેલ ઉર્ફે ફિફો સહિત 4ની ધરપકડ
ખેડા જિલ્લાના મહેમદાવાદમાં વિદેશી દારૂની હેરાફેરી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે પૂર્વ કાઉન્સિલર દર્શન પટેલ ઉર્ફે ફિફો સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન ₹36,600ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં પૂર્વ કાઉન્સિલરનું નામ સામે આવતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ…

