Ram Mandir Donation Scam

અયોધ્યા રામ મંદિરના નામે ₹7 કરોડનું ડોનેશન કૌભાંડ, મુખ્ય આરોપીની ધરપકડ

Ram Mandir Donation Scam : અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Mandir) ના નામે દેશભરના શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી આચરવાનું એક અત્યંત ચોંકાવનારું અને મોટું આંતરરાજ્ય કૌભાંડ સામે આવ્યું છે. પ્રભુ શ્રીરામના ભક્તો પાસેથી મંદિર નિર્માણ અને ધાર્મિક કાર્યોના નામે ગેરકાયદેસર રીતે આશરે ₹૭ કરોડનું ફંડ ઉઘરાવીને પર્સનલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવાનું આ આખું કૌભાંડ બહાર આવ્યું છે….

Read More