Mahemdavad Gauchar Land Encroachment: મલાતજમાં ગૌચર-તળાવમાંથી લાખો ટન માટી ખોદવાના આક્ષેપ, ₹2.59 કરોડનો દંડ બાકી
Mahemdavad Gauchar Land Encroachment મામલે ખેડા જિલ્લાના મહેમદવાદ તાલુકાના મલાતજ ગામમાં સરકારી તળાવ અને ગૌચરની જમીનમાંથી મંજૂરી કરતાં વધુ માટી ખોદવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ભૂસ્તર વિભાગની તપાસમાં મંજૂર જથ્થા કરતાં 1,04,990 મેટ્રિક ટન વધુ માટી ખોદાઈ હોવાનું નોંધાયું હતું. આ મામલે વિભાગે રૂ. 2,59,06,318નો દંડ વસૂલવા નોટિસ આપી હતી, પરંતુ આ…

