વિજયની ‘સરકાર’ અને રિસોર્ટમાં ધારાસભ્યો! તમિલનાડુમાં સત્તાનો હાઈવોલ્ટેજ ડ્રામા
Tamil Nadu Resort Politics: તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી [Tamil Nadu Assembly Election] ના પરિણામો બાદ સત્તાના સમીકરણોમાં જબરદસ્ત ગરમાવો આવ્યો છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી TVK (તમિલગા વેટ્ટ્રી કઝગમ) 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે, પરંતુ તે જાદુઈ આંકડાથી હજુ પણ છેટી છે. આ દરમિયાન AIADMK ના ધારાસભ્યોને રિસોર્ટમાં મોકલાતા રાજ્યમાં ‘રિસોર્ટ પોલિટિક્સ’ [Resort…

