Big Breaking:ગુજરાતમાં હાઈ એલર્ટ: CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી
Gujarat Bomb Threat Email ગુજરાતના શાસન, વહીવટી તંત્ર અને મુખ્ય સંગઠનોના કેન્દ્રોને નિશાન બનાવતો એક અત્યંત સનસનીખેજ અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી (CM) ની ઓફિસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની કચેરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના કાર્યાલયને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ભયાનક ધમકી મળી છે. આ ધમકીઓ કોઈ અજ્ઞાત તત્વો દ્વારા…

