Amreli GSRTC Bus Accident

અમરેલી-સાવરકુંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: પિતા, બે માસૂમ બાળકો અને બસચાલકનાં મોત

Amreli GSRTC Bus Accident અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પિતા અને બે માસૂમ બાળકો સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં એસટી બસના ચાલકનો પણ સમાવેશ થાય છે. ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. Amreli…

Read More
Amreli Lion Video

Amreli Lion Video: અંબાર્ડી સફારી પાર્કમાં બાઈકથી સિંહનો પીછો, 3 કર્મચારીઓ ફરજ પરથી દૂર

Amreli Lion Video સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અમરેલી જિલ્લાના અંબાર્ડી સફારી પાર્કમાં વન વિભાગના કર્મચારીઓની કામગીરી ચર્ચામાં આવી છે. વીડિયોમાં કેટલાક કર્મચારીઓ બાઈક પર સવાર થઈને એક સિંહને હાંકી તેની પાછળ જતા જોવા મળે છે. આ મામલે વન વિભાગે તપાસ શરૂ કરી હતી અને ત્રણ આઉટસોર્સ કર્મચારીઓને ફરજ પરથી દૂર કર્યા હોવાનું મુખ્ય વન…

Read More
Savarkundla Ingoriya Yuddh

અમરેલીના સાવરકુંડલામાં 150 વર્ષ જૂની અનોખી પરંપરા: દિવાળીની રાત્રે ધામધૂમથી ખેલાયું ‘ઇંગોરીયા યુદ્ધ’

Savarkundla Ingoriya Yuddh દેશભરમાં દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવે છે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ઉજવાતી પરંપરા કંઈક અલગ જ છે. અહીં વર્ષોથી દિવાળીની રાત્રે અનોખું ‘ઇંગોરીયા યુદ્ધ’ રમાય છે. આશરે ૧૫૦ વર્ષ જૂની આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહથી જળવાઈ રહી છે. રાત્રિના અંધકારમાં ઇંગોરીયા નામના ફટાકડા એકબીજા તરફ ફેંકવામાં આવે…

Read More
વીરજી ઠુમ્મર

કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ અવસાન

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર નું 67 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. બુધવારે બપોરે તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.  વીરજી ઠુમ્મર નીસાંજે 5 વાગ્યે અંતિમ યાત્રા વીરજી ઠુમ્મરની અંતિમ યાત્રા બુધવારે સાંજે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. તેમના…

Read More