AMC Fuel Saving Guidelines

અમદાવાદ મ્યુનિસિપલ કર્મચારીઓ માટે ‘કાર પુલિંગ’ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા આદેશ

AMC Fuel Saving Guidelines : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની રાષ્ટ્રવ્યાપી અપીલ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પણ વહીવટી સ્તરે મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા જારી કરાયેલા ખાસ પરિપત્ર મુજબ, હવેથી કોર્પોરેશનના તમામ ઝોનલ ઓફિસ અને વિવિધ ખાતાના વડાઓ તેમજ કર્મચારીઓએ ઈંધણનો લઘુત્તમ ઉપયોગ થાય તે માટે ખાસ…

Read More