Surat Paneer Raid: સુરતમાં 398 કિલો શંકાસ્પદ પનીર જપ્ત, રૂ. 1.11 લાખનો મુદ્દામાલ સીઝ
Surat Paneer Raid દરમિયાન સુરતના બમરોલી રોડ પર આવેલી મિલ્ક પ્રોડક્ટ બનાવતી એક પેઢીમાંથી 398 કિલો શંકાસ્પદ પનીર મળી આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીનગર સ્ટાફ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તથા ફૂડ વિભાગે સંયુક્ત રીતે દરોડો પાડીને અંદાજે રૂ. 1.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પનીરની ગુણવત્તા ચકાસવા માટે નમૂના લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ,…

