આણંદમાં બોટાદના DySP ની કારે 5 લોકોને કચડ્યા, 2 ના ઘટનાસ્થળે મોત
anand dysp car accident: આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક નેશનલ હાઈવે [National Highway] પર આજે વહેલી સવારે એક અત્યંત હચમચાવી મુકનાર અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બોટાદના ડીવાયએસપી [DySP] એ.એ. સૈયદની બેકાબૂ અને ફૂલ સ્પીડમાં [Full Speed] આવી રહેલી કારે માર્ગ કિનારે ઉભેલા 5 નિર્દોષ લોકોને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 2…

