Human Trafficking in Gujarat: ગુજરાતમાં માનવ તસ્કરીના 284 આરોપીઓની ધરપકડ, પાંચને જ સજા
Human Trafficking in Gujarat અંગે રાજ્યસભામાં રજૂ થયેલી માહિતી મુજબ, વર્ષ 2020થી 2024 દરમિયાન ગુજરાતમાં માનવ તસ્કરીના ગુનાઓમાં 284 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આ સમયગાળામાં માત્ર પાંચ આરોપીઓને જ સજા થઈ શકી હતી. આ આંકડા માનવ તસ્કરીના કેસોમાં તપાસ અને ન્યાયિક પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે. આપેલી માહિતી પ્રમાણે, વર્ષ 2020થી…

