Vadodara Medical College Ragging

Vadodara Medical College Ragging: ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગના ગંભીર આક્ષેપ, વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો

Vadodara Medical College Ragging મામલે વડોદરાની જીએમઈઆરએસ સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજમાં ભારે ચકચાર મચી છે. કોલેજના ત્રણ જુનિયર વિદ્યાર્થીઓએ સિનિયર વિદ્યાર્થીઓ સામે રેગિંગ અને માનસિક ત્રાસ આપવાના ગંભીર આક્ષેપો સાથે નેશનલ મેડિકલ કમિશન (NMC)માં ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ કોલેજના સત્તાધીશોએ એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવીને તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદ કરનારા ત્રણેય…

Read More