Ahmedabad Drug Seizure: 10 મહિનામાં 42 કરોડથી વધુનો નશીલો મુદ્દામાલ જપ્ત, 275 આરોપીઓની ધરપકડ
Ahmedabad Drug Seizure અભિયાન અંતર્ગત અમદાવાદ શહેર પોલીસે નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે. જાન્યુઆરીથી ઓક્ટોબર 2025 દરમિયાન પોલીસે NDPS હેઠળ કુલ 188 કેસ શોધી કાઢ્યા છે. આ કેસોમાં 275 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અંદાજે ₹42 કરોડથી વધુ કિંમતનો નશીલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. શહેરને નશામુક્ત બનાવવાના હેતુથી અમદાવાદ…

