એકતાનગરમાં રૂ. 900 કરોડના ખર્ચે બનશે Gujarat Vandana Museum, ગુજરાતના ઇતિહાસની 7 વિશેષ ગેલેરીઓ
Gujarat Vandana Museum ગુજરાતના ઇતિહાસ, સંસ્કૃતિ અને વિકાસયાત્રાને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે એકતાનગર ખાતે રૂ. 900 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ અત્યાધુનિક મ્યુઝિયમનો હેતુ રાજ્યના ગૌરવવંતા ઇતિહાસ અને સમૃદ્ધ વારસાને લોકો સમક્ષ રજૂ કરવાનો છે. સાથે જ દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓને ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ મ્યુઝિયમને મુલાકાતીઓ માટે…

