સુરતના નાસીરનગર ડિમોલિશન બાદ પીડિતોને આવાસ નહીં મળે? પાલિકાની દરખાસ્તથી વિવાદ વધ્યો
Surat Nasirnagar Demolition બાદ ઘરવિહોણા બનેલા પરિવારોના પુનર્વસનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે જાહેર જગ્યાઓ પરથી દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવાની કોઈ સ્પષ્ટ નીતિ હાલ અમલમાં નથી. આ નિર્ણયથી નાસીરનગરના અસરગ્રસ્ત પરિવારોની મુશ્કેલીઓ વધી શકે છે. આ દરખાસ્તને…

