Gujarat Groundwater Crisis

Gujarat Groundwater Crisis: કરોડોના ખર્ચ છતાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળ 87 મીટરથી વધુ ઊંડે

Gujarat Groundwater Crisis વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂગર્ભજળનું સ્તર ચિંતાજનક રીતે નીચે જતું હોવાની વિગતો સામે આવી છે. સુજલામ-સુફલામ અને અટલ ભૂજળ યોજના જેવી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત છે. ઉપલબ્ધ આંકડા મુજબ, કેટલાક સ્થળોએ ભૂગર્ભજળનું સ્તર જમીનથી 87 મીટરથી…

Read More