Pakistan Army Camp Attack

Pakistan Army Camp Attack: બલૂચિસ્તાનના મસ્તુંગમાં આત્મઘાતી હુમલો, 18 સૈનિકો માર્યા ગયાનો BLAનો દાવો

Pakistan Army Camp Attackની ઘટનામાં પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના મસ્તુંગ જિલ્લામાં આવેલા કનક વિસ્તારમાં એક મિલિટરી કૅમ્પને નિશાન બનાવવામાં આવ્યો છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ આ હુમલાની જવાબદારી સ્વીકારીને 18થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાનો દાવો કર્યો છે. જોકે, બલૂચિસ્તાન પોલીસે હુમલો નિષ્ફળ બનાવ્યાનું જણાવી ત્રણ હુમલાખોરો માર્યા ગયાની માહિતી આપી છે. સૈનિકોના મોત અંગે પોલીસે…

Read More