વડોદરા-જરોદ રોડ પર ગોઝારો અકસ્માત: ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી જતાં 6થી વધુના મોત, 31 મુસાફરો ઈજાગ્રસ્ત
Vadodara Jarod Road Accident ગુજરાતના હાઈવે પર સ્પીડ અને બેદરકારીના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે, ત્યારે વડોદરા-જરોદ રોડ પરથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. સત્તાવાર અહેવાલ અનુસાર, વડોદરા-જરોદ હાઈવે પર કોટંબી ગામ નજીક એક લક્ઝરી બસ આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ૬ થી…

