
BCCIએ ટીમ ઈન્ડિયાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો, બાંગ્લાદેશ સામે બદલ્યું સ્થળ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ( BCCI) મંગળવારે આગામી સ્થાનિક સિઝન 2024-25 માટે ટીમ ઈન્ડિયા (સિનિયર મેન્સ)નું અપડેટ શેડ્યૂલ જાહેર કર્યું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ T20 મેચ 6 ઓક્ટોબર 2024ના રોજ ધર્મશાલામાં યોજાવાની હતી. હવે તે ગ્વાલિયરમાં રહેશે. કારણ કે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ડ્રેસિંગ રૂમમાં અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે આ નિર્ણય…