Uttarkashi Accident: ઉત્તરાખંડમાં કાર નદીમાં પડતા અમદાવાદના 4 શ્રદ્ધાળુઓના મોત, બે લાપતા
Uttarkashi Accident: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સવારે ગંગોત્રી નેશનલ હાઈવે પર જઈ રહેલી એક ‘ઈનોવા’ કાર અનિયંત્રિત થઈને ઊંડી ખાઈમાંથી થઈને ભાગીરથી નદીમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં ૪ શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ સિવાય વાહનમાં સવાર…

