ભૂતાનમાં ગ્લેશિયર ફાટતાં પૂરનું જોખમ વધ્યું,10 હજારથી વધુ લોકોને સુરક્ષિત ખસેડાયા
Bhutan Shintafu Lake GLOF ભૂતાનમાં શિન્તાફૂ તળાવમાંથી અચાનક પાણી બહાર નીકળતાં આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પાણીનો પ્રવાહ પશ્ચિમ બંગાળ સુધી પહોંચવાની આશંકા વચ્ચે અલીપુરદ્વાર જિલ્લામાં વહીવટી તંત્રએ એલર્ટ જાહેર કરીને ૧૦ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. હિમાલયના પહાડી વિસ્તારોમાં ગ્લેશિયર પીગળવાથી બનતાં તળાવો ક્યારેક મોટી આફતનું કારણ બની શકે…

