Govinda Hair Patch :

ગોવિંદાના હેર પેચ મુદ્દે પત્ની સુનિતાનો મોટો દાવો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો વિશે કહી દીધી આ ચોંકાવનારી વાત!

Govinda Hair Patch : બોલિવૂડના ‘ચીચી’ એટલે કે સુપરસ્ટાર ગોવિંદા (Govinda) ની પત્ની સુનિતા આહુજા પોતાના બિન્દાસ અને કડક અંદાજ માટે જાણીતી છે. તાજેતરમાં જ તેમણે ફિલ્મી દુનિયાના એક એવા સત્ય પરથી પડદો હટાવ્યો છે, જેના વિશે સામાન્ય રીતે કલાકારો ખુલીને વાત કરવાનું ટાળતા હોય છે. સત્તાવાર અહેવાલ અનુસાર, એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે ગોવિંદાના હેર…

Read More