પ્રખ્યાત અભિનેતા અતુલ પરચુરેનું 57 વર્ષની ઉંમરે નિધન

પ્રખ્યાત મરાઠી અભિનેતા અતુલ પરચુરે નું નિધન થયું છે. તેઓ 57 વર્ષના હતા. અતુલ પરચુરેના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જ્યારે તેઓ મરાઠી ફિલ્મો અને થિયેટરમાં લોકપ્રિય હતા, ત્યારે તેઓ બોલિવૂડ ફિલ્મોમાં પણ લોકપ્રિય ચહેરો હતા. તેણે શાહરૂખ ખાનની ‘બિલ્લુ’, સલમાન ખાનની ‘પાર્ટનર’ અને અજય દેવગનની ‘ઓલ ધ બેસ્ટ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું…

Read More
દીપિકા - રણવીરની પુત્રી

દીપિકા – રણવીરની પુત્રીને જોવા માટે મુકેશ અંબાણી હોસ્પિટલ પહોંચ્યા!

દીપિકા – રણવીરની પુત્રી:  દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એક બાળકીના માતા-પિતા બન્યા છે. 8 સપ્ટેમ્બરે લક્ષ્મી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે આવી છે. બંનેએ આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેના પછી તેમને સતત અભિનંદન મળી રહ્યા છે. બંનેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. તેમની ખુશીમાં ઈન્ડસ્ટ્રીના લોકો પણ જોડાઈ રહ્યા…

Read More