Panchmahal Ganja Cultivation

ગોધરાના કંકુથાંભલા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ, 502 છોડ સાથે 4 આરોપીઓની ધરપકડ

Panchmahal Ganja Cultivationનો ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામે પર્દાફાશ થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ANWની સંયુક્ત ટીમે ચાર અલગ-અલગ ખેતરોમાં દરોડા પાડીને ગાંજાના કુલ 502 છોડ જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કંકુથાંભલા ગામમાં ગાંજાનું વાવેતર…

Read More