Weight Loss Tests

Weight Loss Tests: વજન ઘટાડવાનું શરૂ કરતાં પહેલાં કરાવો આ 6 તપાસ, જાણો શરીરની તંદુરસ્તી

Weight Loss Tests: વજન ઘટાડવા માટે ઘણા લોકો અચાનક ડાયેટિંગ શરૂ કરી દે છે અથવા જિમમાં કલાકો સુધી કસરત કરવા લાગે છે. જોકે, વજન ઘટાડવાની યોજના બનાવતાં પહેલાં શરીરની તંદુરસ્તી અને અન્ય બીમારીઓનું જોખમ જાણવું પણ જરૂરી છે. સ્થૂળતાને કારણે ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, ફેટી લિવર અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓનું જોખમ વધી શકે છે….

Read More