CBSE Board Exam 2027

CBSE Board Exam 2027: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું સમયપત્રક જાહેર

CBSE Board Exam 2027 સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. CBSE ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષાઓ ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ યોજાશે. બંને વર્ગોની પરીક્ષાઓ ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૭થી શરૂ થશે. CBSE અનુસાર, બધી પરીક્ષાઓ સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ થશે. શુક્રવારે…

Read More